વિનંતી :-મૅચ ની હાર માટે યોગ્ય બહાનું આપવું
જય ભારતસાથ જણાવતા આમ તૉ મને દુઃખ થાય છે કે આપ દરેક હાર વખતે એક નું એક બહાનું આપો છો .
"We loss the toss ,so we loss "
આવા બહાના સાંભળીને આખો દેશ થાકી ગયો છે ..તૉ મહેરબાની કરી ને આવા બહાના ના આપવા વિનંતી .
"We loss the toss ,so we loss "
આવા બહાના સાંભળીને આખો દેશ થાકી ગયો છે ..તૉ મહેરબાની કરી ને આવા બહાના ના આપવા વિનંતી .
વિનંતી ક્રમાંક 2,
પ્રતિ ,
શ્રી વિરાટભાઈ કોહલી ,
(માનનીય અગ્રગણ્ય સદસ્ય ,
ભરતીય ક્રિકેટ ટીમ )
શ્રી વિરાટભાઈ કોહલી ,
(માનનીય અગ્રગણ્ય સદસ્ય ,
ભરતીય ક્રિકેટ ટીમ )
વિનંતી :- મૅચ વખતે આપની પ્રેમિકા અનુષ્કા બેન શર્મા ને સાથે ના રાખવા વિનંતી
શ્રી વિરાટ ભાઈ હું તમારો બોવ મોટો ચાહક છુ અને તમારી થનાર...નો પણ ચાહક છુ . એટલે એક ચાહક અને એક જવાબદાર નાગરિક તરીકે અનુષ્કા જી નું અપમાન થાય તે યોગ્ય નો ગણાય . આજે મહેન્દ્રભાઈ કરતા વધારે ગાડો અનુષ્કા પર પડશે .અને મારા સહિત બધા લોકો ને ખબર છે .અનુષ્કાજી મૅચ જોવા આવે ત્યારે તમારુ લાકડા નું બેટ જરાય ચાલતું નથી ..એટલે હવે થી આવનાર મૅચ મા તેમને બને ત્યાં સુધી સાથે ના રાખવા વિનંતિ ..
લી .
હિતેશ નરસિંગાણી
(
ભરતીય ક્રિકેટ ટીમ નો ચાહક )લી .
હિતેશ નરસિંગાણી
(
No comments:
Post a Comment