Pages

Thursday, 10 March 2016

રાહબર તો હતા જ ને.રસ્તા ફંટાયા પછીના પગરવ શોધું છુ,
કયાંક ધૂળની ડમરી ઉડે,
ને તારા પગલા ને મારા પગલાંનેમળવાનું મન થાય,
પગલાં તો ભેટે...,
પગલાં માં ય ધબકે છે યાદ...
રાહબર તો હતા જ ને...
અસ્મિતા

No comments:

Post a Comment